કિષ્ણા વીલા એટલે પરમ સુખ।, પરમ શાંતિ અને સમૃદ્ધિ

આપના પરીવારની ખુશીઓનું નવું સરનામું , ક્રિષ્ણા વીલા કે જ્યાં પ્રવેશ કરતાં જ , પોતાના ઘરે જ પહોચ્યાં ની લાગણી અનુભવાય , જ્યાં પ્રત્યેકપળ બની રહે સુખમય અને સંતોષમય .....

સ્પેશીફીકેશન

સ્ટ્રક્ચર

બાંધકામ સ્ટ્રક્ચર એન્જીનીયરની ડિઝાઇન પ્રમાણે

ફ્લોરીંગ

વીટ્રીફાઇડ ટાઇલ્સ સ્કટીંગ સાથે

ગ્લેઝ ટાઇલ્સ :

સંડાસ , બાથરૂમમાં ગ્લેઝ ટાઇલ્સ કુલ ડેડો આપવામાં આવશે

પ્લેટફોર્મ :

કિચનનમાં ગ્રેનાઇટનું પ્લેટટફોર્મ તેમજ સ્લેબ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ , સ્ટેનલેસ સ્ટીલ સીન્ક આપવામાં આવશે

બારણાં :

મેઈન દરવાજા દેકોરેટીવ તથા પથ્થરની ફેમ સાથે ફ્લશ દોર

બારીઓ :

પાવર કોટેડ એલ્યુમીનીયમ સેક્શન તથા સેફટી ગ્રીલ સાથે

ઇલેકટ્રીક :

કન્સીલ્ડ કોપર વાયરિંગ , ડેવલોપર્સની ડિઝાઇન મુજબ જરૂરી પોઇન્ટ તથા ટી.વી.,ફ્રિજ ,ડોર બેલ , A.C. પોઇન્ટ તથા R.O. પોઇન્ટ આપવામાં આવશે

પોઇન્ટ :

અંદર ભાગમાં વ્હાઇટ પૂટી તથા ડિસ્ટેમ્પર કલર અને બહાર ભાગમાં એકસટીરિઅર કલર આપવામાં આવશે

પ્લમ્બીંગ :

યુ.પી. વી.સી. ફીટીંગ બધાજ બાથરૂમમાં ઠંડા -ગરમ તેમજ વોશ બેસીનની સુવિધા આપવામાં આવશે

સુવિધા! ....

  • સોસાયટીને ફરતે કંપાઉન્ડ વોલ
  • દરેક મકાનને અલાયદી 1000 લીટરની P.V.C. ટાંકી અને અંડર ગ્રાઉન્ડ ટાંકી આપવામાં આવશે
  • દરેક મકાનને સ્વતંત્ર ખાડકુવો આપવામાં આવશે અને મકાનના પઝેશન પછી ખાડકુવા સફાઈની જવાબદારી મકાન માલીકી રહેશે
  • દરેક મકાનમાં ઉધઈ ટ્રીટમેન્ટ
  • સોસાઈયટી અંદરના R.C.C રોડ પેવર બ્લોક ફીટીંગ સાથે
  • આકર્ષક અને સુંદર પ્રવેશદ્વાર ,સીકયુરિટી કેબીન સાથે
  • બાળકો માટે રમત -ગમત નો અલગ વિસ્તાર , રમત -ગમત ના સાધન સાથે
  • કલબ હાઉસ અનરહાઉસ અને બગીચો
  • મકાન ને ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે

ફ્લોર યોજનાઓ

સંપર્ક વિગતો

ક્રિષ્ણા વીલા , આજોડ તલાવ પાસે , યોગેશ્વર સોસાયટી પાછળ , ચંપાપુરા રોડ , દશરથ - આજોળ.

info@krishnagroupvadodara.com
sales@krishnagroupvadodara.com

+91-98129 75373,
+91-98798 94262

હવે પૂછપરછ

© KRISHNA VILLA 2021 | All Rights Reserved.